ઇસ્કોન ઇન્ટરનેશનલ લિમિટેડ માં વર્ક લીડર, સ્લેબ ટ્રેક,
સીએએમ
એન્જિનિયર સહીત 56 જગ્યા ઉપર ભરતીની માહિતી
◆ શૈક્ષણિક યોગ્યતા :- માન્યતાપ્રાપ્ત સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી જરૂરી છે. આ અંગેની વિસ્તૃત માહિતી ઓફિસિયલ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
◆ વય મર્યાદા :- સામાન્ય વર્ગના ઉમેદવારો માટે ઉપલી વયમર્યાદા ૩૫ વર્ષ નક્કી કરવામાં આવી છે. આ સિવાય આરક્ષિત વર્ગ ના ઉમેદવારોને સરકારી નિયમ મુજબ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
◆ સેલેરી :- ફાઇનલ પસંદગી થયા બાદ ઉમેદવારોને 19,000 થી 56, 000 રૂપિયા પ્રતિમાસ સેલેરી આપવામાં આવશે.
◆ આ રીતે અરજી કરો :- ઉમેદવારે ઓનલાઈન અરજી કર્યા બાદ જરૂરી દસ્તાવેજો કંપની ના સરનામા ઉપર મોકલવાના રહેશે.
◆ કંપની નું સરનામું :- 405 - 406, ઇસ્કોન ઇન્ટરનેશનલ લિમિટેડ, એસએનએસ સિનર્જી બિલ્ડીંગ, ડુમસ રોડ, સુરત.
◆ પસંદગી પ્રક્રિયા :- અરજી મળ્યા બાદ ઉમેદવારોની ફાઇનલ પસંદગી પર્સનલ ઇન્ટરવ્યુ ના આધારે કરવામાં આવશે.
◆ અરજી કરવાની છેલ્લી તારીખ :- તારીખ 1-7-22 સુધીમાં અરજી કરવાની રહેશે.
----------------------------------------------------------------------------------
Translate
the English
Work Leader, Slab Track, in ISKCON International Ltd. Recruitment information on 56 posts including CAM Engineer
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો