ઇન્ડિયન એરફોર્સ એએફસીએટી માં બ્રાન્ચ અને
ગ્રાઉન્ડ ડ્યૂટી બ્રાંચમાં ખાલી જગ્યાની ભરતી માટેની માહિતી.
◆ શૈક્ષણિક
યોગ્યતા :- ફ્લાયિંગ બ્રાન્ચ માટે ઉમેદવારોએ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બીઈ
/ બિટેક ની ડીગ્રી મેળવેલ હોવી જોઈએ ગ્રાઉન્ડ ડ્યૂટી બ્રાન્ચ માટે ફિઝિક્સ અને
મેથ્સ સાથે ધોરણ 12 પાસ
કર્યું હોવું જોઈએ શૈક્ષણિક યોગ્યતા સંબંધિત વિસ્તૃત જાણકારી ઓફિશિયલ વેબસાઇટ પરથી
મળશે.
◆ વયમર્યાદા :- ફ્લાયિંગ બ્રાન્ચ માટે ઉમેદવારોનો જન્મ 2 જુલાઈ 1999 થી 1 જુલાઈ 2003 વચ્ચે અને ગ્રાઉન્ડ ડ્યૂટી માટે ઉમેદવાર નો જન્મ 2 જુલાઈ 1997 થી 1 જુલાઈ 2003 વચ્ચે થયો હોવો જોઈએ.
◆ એપ્લિકેશન ફી:- ઉમેદવારોએ રૂપિયા 250 એપ્લિકેશન ફી ભરવાની રહે છે અને એનસીસી સ્પેશિયલ અને હવામાન વિભાગ માટે કોઇ ફી નથી. કોઈ રોકડ કે ચેક કે ડિમાન્ડ ડ્રાફ્ટ સ્વીકારાશે નહીં.
◆ સેલેરી :- આ જગ્યા માટે પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને રૂપિયા 56, 100 થી રૂપિયા 1,77,500 સુધી સેલેરી મળશે.
◆ આ રીતે અરજી કરો :- ઉમેદવારોએ ઓફિસિયલ વેબસાઈટ https://afcat.cdac.in. AFCA ના માધ્યમથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
◆ પસંદગી પ્રક્રિયા :- યોગ્ય ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા, ઓફિસર્સ ઇન્ટેલિજન્સ રેટિંગ ટેસ્ટ એન્ડ પિક્ચર પરશેપશન એન્ડ ડીસક્શન ટેસ્ટ, સાયકોલોજીકલ ટેસ્ટ, ગ્રુપ ટેસ્ટ / ઇન્ટરવ્યૂ ના માધ્યમથી કરવામાં આવશે.
◆ અરજી કરવાની છેલ્લી તારીખ :- તારીખ 30-6-22 સુધીમાં અરજી કરવાની રહેશે.
------------------------------------------------------------------
Translate
the English
Branch in Indian Air Force AFCAT and
Information for recruitment of vacancies in Ground Duty Branch.
◆ Educational Qualification: - Candidates for Flying Branch should have
obtained BE / BTech degree from a recognized University. Must have passed Std.
12 with Physics and Maths for Ground Duty Branch. Detailed information regarding
Educational Qualification will be available from the official website.
◆ Apply as follows: - Candidates can visit the
official website https://afcat.cdac.in. Apply online through AFCA.
◆ Last date to apply: - Must apply by
30-6-22.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો