ઓલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટ્યુટ નવી દિલ્હીમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ,
આસિસ્ટન્ટ પ્રોફેસરસહીત 21 જગ્યા ઉપર ભરતીની માહિતી
◆ શેક્ષણિક યોગ્યતા :- એમસીઆઈ માન્યતાપ્રાપ્ત સંસ્થામાંથી એમબીબીએસ / ડીએમ નર્સિંગ મીડવાઇફરી ની ડિગ્રી જરૂરી.
◆ વયમર્યાદા :- જનરલ કેટેગરી માટે 50 થી વધુ ન હોવી જોઇએ જયારે અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમ મુજબ છૂટછાટ મળશે.
◆ સેલેરી :- પે મેટ્રિક્સ લેવલ 11થી લેવલ 14 ના અનુરૂપ દર મહિને સેલેરી આપવામાં આવશે.
◆ એપ્લિકેશન ફી :- જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂપિયા 1500 ફી ભરવાની રહેશે.
◆ અરજી પ્રક્રિયા :- ઇચ્છુક ઉમેદવાર ઓફીશિયલ વેબસાઈટ https://www.aims.edu/ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે.
◆ પસંદગી પ્રક્રિયા :- યોગ્ય ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત અને ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.
◆અરજી કરવાની છેલ્લી તારીખ :- તારીખ 30-6-22 સુધીમાં અરજી કરવાની રહેશે.
----------------------------------------------------------------------------------
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો