સુરત
મહાનગરપાલિકામાં વિવિધ 83 પોસ્ટ પર ભરતીની માહિતી.
ખાલી પડેલી અને ભવિષ્યમાં ખાલી પડનારી મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ થી લઈને જુનિયર કેમિસ્ટની ખાલી જગ્યાની ભરતીની માહિતી.
• શૈક્ષણિક
યોગ્યતા :- એમબીબીએસ સહિત અનુભવ ધરાવતા ઉમેદવારો તેમને લાયક પોસ્ટ માટે અરજી કરી
શકે છે વધુ માહિતી ઓફિસિયલ વેબસાઈટ પરથી પ્રાપ્ત થશે.
• સેલેરી :-
પસંદગી પામેલા ઉમેદવારોને 8000 થી 1,44,200 રૂપિયા પ્રતિમાસ સેલેરી આપવામાં આવશે
વધુ માહિતી માટે નોટિફિકેશન જુઓ.
• અરજી
કરવાની રીત :- વેબસાઈટ https://www.suratmunicipal. gov.in ઉપર જઈને ઓનલાઈન મોડ માં અરજી કરવાની
રહેશે.
• અરજી ફી
:- અરજી કરનારા ઉમેદવારને જે તે પોસ્ટ પ્રમાણે 50 થી 100 રૂપિયા અરજી ફી પેટે ઓનલાઇન મોડમાં
ચૂકવવાના રહેશે.
• અંતિમ
તારીખ :- 16 જૂન 2022.
----------------------------------------------------------------------------------------------------------------------------
Translate the English
Recruitment information on various 83 posts in Surat Municipal Corporation.
Recruitment information for vacancies and future vacancies ranging from Medical Superintendent to Junior Chemist.
• Educational Qualification: - Candidates with experience including MBBS can apply for the post they deserve. More information will be available from the official website.
• Salary: - Selected candidates will be given a salary of Rs. 8000 to Rs. 1,44,200 per month. See the notification for more details.
• How to apply: - Website https: //www.suratmunicip. Go to gov.in and apply in online mode.
• Application Fee: - The applicant will have to pay Rs. 50 to 100 as application fee in online mode as per the post.
• Deadline: - 16 June 2022.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો