Parichay Talks :- 303 Dt :- 16-6-22 Earnings Informatio યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં 161 ખાલી જગ્યા માટેની માહિતી.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં 161 ખાલી જગ્યા માટેની માહિતી. 



ડ્રગ ઇન્સ્પેક્ટરઆસિસ્ટન્ટ કીપર સહીતની ભરતીની માહિતી

શૈક્ષણિક યોગ્યતા :- અરજી કરનારા ઉમેદવારોએ માન્યતાપ્રાપ્ત સંસ્થામાંથી સંબંધિત વિષય માં ગ્રેજ્યુએટ / પીજી અથવા એમડી ની ડિગ્રી મેળવેલ હોવી જરૂરી છે.

 વયમર્યાદા :- સામાન્ય વર્ગના ઉમેદવારો માટે ઉપલી વય 40 વર્ષ નક્કી કરવામાં આવી છે.આ સાથે આરક્ષિત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ ઉપલી વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

 સેલેરી :- પસંદગી પામનાર ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 7 મુજબ પ્રતિમાસ સેલેરી મળવાપાત્ર રહેશે.

 અરજી ફી :- સામાન્ય વર્ગના ઉમેદવારોને રૂપિયા 25. આરક્ષિત વર્ગના ઉમેદવારોને અરજી ફી માં રાહત આપવામાં આવશે.

 આ રીતે અરજી કરો :- આ જગ્યા પર કામ કરવા ઇચ્છુક ઉમેદવારોએ ઓફિસિયલ વેબસાઈટ https://upsconline.nic.in ના માધ્યમથી અંતિમ તારીખ પહેલા ઓનલાઈન મોડ માં અરજી કરવાની રહેશે.

 પસંદગી પ્રક્રિયા :- લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યુ બાદ ફાઇનલ પસંદગી.

 અંતિમ તારીખ :- 16 જૂન 2022.

------------------------------------------------------------------------------------------------------------------------

Translate the English

Information for 161 vacancies in the Union Public Service Commission.

Recruitment information including Drug Inspector, Assistant Keeper
• Educational Qualification: - Candidates applying must have a Graduate / PG or MD degree in the relevant subject from a recognized institute.
 • Age limit: - The upper age limit has been fixed at 40 years for general class candidates.
 • Salary: - Selected candidates will be entitled to monthly salary as per pay metric level 7.
 • Application Fee: - Rs. 25 for general category candidates. Relief in application fee will be given to reserved category candidates.
 • Apply in this way: - Candidates wishing to work in this position will have to apply in online mode before the last date through official website https://upsconline.nic.in.
 • Selection Process: - Written Examination, Final Selection after Interview.
 • Deadline: - 16 June 2022.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...