Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 17-08-23 ભાવનગરની શાળા નં.૬૮માં 15મી ઔગસ્ટના કાર્યક્રમનું આયોજન કરાયું.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 17-08-23   ભાવનગરની શાળા નં.૬૮માં 15મી ઔગસ્ટના કાર્યક્રમનું આયોજન કરાયું.


        ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં.૬૮, કૃષ્ણપરા ગૌશાળા ખાતે ૭૭માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય પરેશભાઈ ચૌહાણ, ઘોઘા સર્કલ વૉર્ડના પ્રમુખ બળદેવસિંહ ચુડાસમા, ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા, મંત્રી કૃપાબેન બરોલિયા , બક્ષીપંચ સેલ પ્રમુખ કુમારપાળસિંહ રાઠોડ, વોર્ડ ખજાનચી જેરામભાઈ ખસિયા,નિવૃત્ત આર્મી મેન મહેશભાઈ ચૌહાણ સરકારી હાઇસ્કુલના આચાર્ય અને શિક્ષકો , શાળા નં.૬૭ના આચાર્ય અને શિક્ષકો , શાળા નં.૬૮ના આચાર્ય અને શિક્ષકો તથા શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્ય અમે વાલી ઉપસ્થિત રહેલ અને કાર્યક્રમની સફળતા પૂર્વક ઉજવણી કરું હતી, 
           આ કાર્યક્રમમાં શાળાના તમામ બાળકોએ ખુબજ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો, અને કૃતિઓ રજૂ કરી હતી, તેમજ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષક સ્ટાફે ખુબજ મહેનત કરી હતી, અને આચાર્ય સાગરભાઈ દ્વારા તમામ કાર્યક્રમનું માર્ગદર્શન અને આયોજન કરાયું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...