Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 14-08-23 ભાવનગર મહાનગરપાલિકા મુખ્ય શિક્ષક સંઘ (HTAT)ની સૂચિત બેઠક મળી.
ભાવનગર મહાનગરપાલિકા મુખ્ય શિક્ષક સંઘ (HTAT)ની સૂચિત બેઠક મળેલ જેમાં સર્વાનુમતે નીચે મુજબ હોદેદારોની વરણી કરવામાં આવી, આજની બેઠકમાં આગળના કાર્યક્રમો અને વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવમાં આવી.
આ બેઠકમાં સર્વાનુમતે નિમણૂક થયેલા પ્રમુખ- સાગરકુમાર યુ. જાની, ઉપપ્રમુખ- શંકરભાઈ વેગડ, મહામંત્રી- પુનિતભાઈ ઉપાધ્યાય, સહમંત્રી-(૧) હિતેશભાઈ પુરોહિત, (૨) મહંમદ ઝુંબેર કાઝી, સંગઠન મંત્રી- ભરતભાઇ પરમાર, ખજાનસી- યુવરાજસિંહ વાઘેલા, મહિલા મંત્રી- સંગીતાબેન રામોલિયા, કારોબારી સભ્ય- (૧) સલીમભાઈ અગવાન, (૨) જગદીશભાઈ બાંભણીયા છે, આ બેઠકને સફળ કરવા તમામ સભ્યોએ ખુબજ મહેનત કરી હતી. અને બેઠકને સફળ બનાવી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો