Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 16-08-23 ભાવનગરની ભાદ્રોડ કેન્દ્રવર્તી શાળામાં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરાઈ.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 16-08-23  ભાવનગરની ભાદ્રોડ કેન્દ્રવર્તી શાળામાં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરાઈ.


        ભાદ્રોડ કેન્દ્રવર્તી શાળામાં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે અનેક વિધ કાર્યક્રમો યોજાયા, આ કાર્યક્રમમાં ભાદ્રોડ ગામના વતની 99 વિધાનસભાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલની હાજરીમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત શાળાના મોટાભાગના બાળકો ઉત્સાહભેર કૃતિઓમાં જોડાયા, આ કાર્યક્રમમાં ગ્રામજનો તેમજ વાલીઓ દ્વારા શાળાના બાળકોને પ્રોત્સાહન રૂપે 8100/-નું માતબાર દાન મળેલું છે, અને સાથે સાથે ગામના હર્ષ ઇમ્પેક્ષના માલિક દિલીપભાઈ કલસરિયા દ્વારા ભાગ લીધેલ તમામ બાળકોને બોલપેનથી સન્માન કરવામાં આવ્યું... 
        ગામના વાલી સ્વ.લવજીભાઈ ડાભીની પુણ્યતિથિ નિમિત્તે હસ્તક દિનેશભાઈ ડાભી તરફથી ભાદ્રોડ ગામની તમામ શાળાઓના બાળકોને સેવ ખમણનો નાસ્તો કરાવવામાં આવ્યો... આ તબક્કે શાળા પરિવાર તેમજ આચાર્ય હરેશભાઈ કાતરીયા દ્વારા ભાદ્રોડ ગામના તમામ આગેવાનો અને વાલીઓનો આભાર વ્યક્ત કરે છે.... કાર્યક્રને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકોએ ખુબજ મહેનત કરી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...