ગઢડાની સાળંગપરડા પ્રાથમિક શાળાએ ગુણોત્સવમાં
ઉત્તમ કક્ષાનું પરિણામ હાંસલ કર્યું.
ગઢડાની સાળંગપરડા પ્રાથમિક શાળા અને શાળા પરિવારે ગુણોત્સવ 2.0 વર્ષ 2022 - 2023માં ઉત્તમ કક્ષાનું પરિણામ હાંસલ કર્યું. રેટિંગ સાથે શાળાએ ફરી એકવાર શાળાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. સાથો સાથ S.M.C સાળંગપરડા અને ગ્રામજનો અને શાળા પરિવારનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
શાળાનો ગોલ કોઈ પણ કચાસને દૂર કરી ઉત્તમ કક્ષાનું પરિણામ હાંસલ કરવું એ આવનારા સમયમાં અમારાં સૌવનો ગોલ રહેશે. ફરી એકવાર શાળા પરિવારના શિક્ષકોનો દિલથી આભાર...
અને ભાવિમાં વધુ સારું પરિણામ સાથે મળીને હાંસલ કરીએ એવી સૌને શુભેચ્છાઓ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો