કચ્છ ભુજમાં માતા પિતાની છત્રછાયા ગુમાવનાર
બાળકને શૈક્ષણિક કીટ વિતરણ કરાઈ.
કચ્છ ભુજમાં માતા પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકના હૃદય પર કેટલી ઊંડી અસર થાય છે, તે ફક્ત ને ફક્ત તે બાળક જ જાણતું હોય છે, તો તેવા બાળકોનાં અભ્યાસના સમયની કોરી પાટી પર કંઈક ખુશીઓનો અક્ષરો લખવા અને તેમને ઉપયોગી થઈ શકે તેવી શૈક્ષણિક વસ્તુઓ ફુલ નહીં ને ફૂલની પાંખડીરૂપ ભેટ આપી..દાતા તેજલ બેન તન્ના અને પ્રવીણભાઈ વીરા (મુંબઈ)નો શાળા પરિવાર ખુબજ આભાર વ્યક્ત કરે છે, આ સાથે શાળાના શિક્ષકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ખૂજબ જહેમત ઉઠાવવામાં આવી હતી, આ કાર્યક્રમમાં સી.આર.સી કોડીનેટર કૃપાબેન પણ હાજર રહયા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો