એના બ્રનબીક, સર્બિયા ના પીએમ વિશે
એના બ્રનબીક ૨૯ જૂન, ૨૦૧૭થી સર્બિયાનાં પી.એમ છે. તેઓ પહેલા મહિલા પી.એમ છે, તેમના સમલૈંગિકતાના કારણે વિરોધી પાર્ટીએ તેમના વિરુદ્ધ ઘણાં મોરચા માંડ્યા હતા પણ સર્બિયાના લોકોને એના ઉપર પૂરો વિશ્વાસ હતો.
સર્બિયા એક રૂઢિવાદી દેશ હોવા છતાં એનાએ પોતાની સત્તા સંભાળી ત્યારે જ એવું જાહેર કરી દીધું હતું કે પોતાના દેશને સમૃદ્ધ બનાવવા માટે તેઓ આધુનિકીકરણ, શિક્ષણ સુધારણા અને ડિજિટલાઇઝેશન ઉપર વધારે ફોકસ કરશે.
તેઓ દૃઢપણે માને છે કે દેશને રૂઢિવાદી વિચારધારામાંથી બહાર કાઢવો જોઇએ નહી તો એ વિચારધારા દેશનું પતન કરતાં વાર નથી લગાડતી. પોતે સમલૈંગિક હોવાની વાત પણ એનાએ પદ માટે છુપાવવાને બદલે ખુમારીભેર સ્વીકારી હતી.
-------------------------------------------------------------------------------------------------------------------------
Translate the
English
About Ana Brnbic, PM of Serbia
Ana Brnbic has been the PM of Serbia since June 29, 2017. She is the first woman PM, because of her homosexuality, the opposition party raised many fronts against her, but the people of Serbia had full faith in her.
Even though Serbia is a conservative country, he announced as soon as he took office that he would focus more on modernization, education reform and digitalization to make his country prosperous.
He strongly believes that the country should be weaned from the orthodox ideology, otherwise that ideology will only lead to the downfall of the country. He also openly accepted the fact that he was gay instead of hiding it for the position.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો