Parichay Talks :- (Khas Navu) 28-11-22 કાક્તીય રાજ્યના શ્રેષ્ઠ શાસક રાણી... રુદ્રમા દેવીની માહિતી.

 

કાક્તીય રાજ્યના શ્રેષ્ઠ શાસક રાણી... રુદ્રમા દેવીની માહિતી.

       આપણાં દેશમાં ઘણી મહારાણીઓએ પોતાના સામ્રાજ્ય માટે પોતાનો જીવ આપ્યો છેતેમાંનાં એક એટલે રાણી રુદ્રમા દેવી. તેમની શ્રેષ્ઠ શાસનશૈલીશાંતિપ્રિય અભિગમના કારણે તેમણે ચાલીસ વર્ષ-સુધી રાજ્ય કર્યું હતું.

        રાણી રુદ્રમા દેવી માનતાં હતાં કે યુદ્ધ એ એકમાત્ર વિકલ્પ હોય તો જ યુદ્ધનું બ્યૂગલ ફૂંકવુંનહીં તો પ્રજાના હિતમાં શાંતિથી જ ઉકેલ લાવવો. તેમના આ વલણના કારણે જ ઇતિહાસકારોએ તેમના શાસનકાળને સુવર્ણ શાસનકાળ ગણાવ્યો છે.કાક્તીય રાજ્ય માટે તેઓ અભેદ્ય કિલ્લો બનીને રહ્યાં હતાં.

        પતિના મૃત્યુ બાદ તેમનું રાજ્ય પડાવી લેવા અમુક રાજા એ તેમના રાજ્ય ઉપર ચડાઇ કરી હતી પણ રાણીએ પોતાની બુદ્ધિ અને ચતુરાઈથી તે બધાંને માત આપી અને કાક્તીય રાજ્યને ઊની આંચ નહોતી આવવા દીધી.

----------------------------------------------------------------------------------------------------------------

Translate the English

Information about Rudrama Devi, the best ruling queen of Kaktiya kingdom.

       Many queens in our country have given their lives for their empire, one of them is Rani Rudrama Devi. He ruled for forty years due to his superior style of governance, peaceful approach.

        Rani Rudrama Devi believed that blowing the war bugle was the only option if war was the only option, otherwise a peaceful solution would be found in the interest of the people. Because of this attitude of his, historians have called his reign as the golden reign. He was becoming an impregnable fortress for the Kaktiya kingdom.

        After the death of her husband, some kings invaded her kingdom to take over her kingdom, but the queen defeated them all with her intelligence and cleverness and did not let the Kaktiya kingdom burn.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...