Parichay Talks :- 440 (Job) 15-11-22 બેંક ઓફ બરોડા ઓનલાઈન બિઝનેસ કોરસપોન્ડન્ટ સુપરવાઈઝરની 3 પોસ્ટ માટે ભરતીની માહિતી.

 બેંક ઓફ બરોડા ઓનલાઈન બિઝનેસ કોરસપોન્ડન્ટ

સુપરવાઈઝરની 3 પોસ્ટ માટે ભરતીની માહિતી.

બેંક ઓફ બરોડા ભરતી 2022 ઓનલાઇન અરજી કરો @bankofbaroda.in. ઉમેદવારો બિઝનેસ કોરસ્પોન્ડન્ટ સુપરવાઈઝર વેકેન્સી 2022 વિગતો જોઈ શકે છે,  નોકરીનું સ્થાન સુરત છે. 3 બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સુપરવાઈઝરની ખાલી જગ્યાઓ માટે bankofbaroda.in પર ઓનલાઈન/ઓફલાઈન અરજી કરો.

* ઓર્ગેનાઈઝેશન :- બેંક ઓફ બરોડા ભરતી 2022

* પોસ્ટનું નામ :- બિઝનેસ કોરસપોન્ડન્ટ સુપરવાઈઝર

* કુલ ખાલી જગ્યા :- 3 જગ્યાઓ

* પગાર :- જાહેર નથી

* જોબ લોકેશન :- સુરત

* અરજી કરવાની છેલ્લી તારીખ :- 24/11/2022

* અધિકૃત વેબસાઇટ :- bankofbaroda.in

* લાયકાત :- B.Tech/B.E, M.Sc, MBA/PGDM, MCA, નિવૃત્ત સ્ટાફ

પરિચય તમને શુભકામનાઓ આપે છે. ફ્રેશ ગવર્મેન્ટ નોકરીઓખાસ નવુંજી.કેકરંટ અફેર્સફોટો ગેલેરીમનોરંજનસપોર્ટબીજુ ઘણું બધું જોવા આપણી પરિચય એપ ડાઉનલોડ કરો,અને પરિચય ટોક બ્લોગને ફોલો કરો, parichaytalks.com વેબસાઈટ ને ફોલો કરોતેમજ અમારા દરેક સોશિયલ મીડિયાને ફોલો કરો અને નવી વિશેષ માહિતી મેળવતા રહોઆભાર.Parichay Talk No 1 App Download here :    https://play.google.com/store/apps/details?id=com.rhythm.parichaytalk



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...