Parichay Talks :- 297 Dt :- 15-6-22 Earnings Information ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં 43 ખાલી જગ્યા ઉપર ભરતીની માહિતી

 ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં 43 ખાલી જગ્યા ઉપર ભરતીની માહિતી



સીનિયર મેડિકલ ઓફિસર તથા ચીફ મેડિકલ ઓફિસરની જગ્યા ઉપર ભરતી 

• શૈક્ષણિક યોગ્યતા :- એમસીઆઈ થી માન્યતાપ્રાપ્ત સંસ્થામાંથી એમ.બી.બી.એસ / એમ.ડી / એમએસ ની ડીગ્રી મેળવી લેવી જોઈએ આ સાથે દસ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

• વયમર્યાદા :- સામાન્ય વર્ગના ઉમેદવારો માટે ૩૫ થી ૫૦ વર્ષ અને આરક્ષિત વર્ગના ઉમેદવારો માટે વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

• સેલેરી :- 60,000 થી 2,40,000 રૂપિયા સુધી પ્રતિમાસ સેલેરી આપવામાં આવશે.

• પરીક્ષા ફી :- સામાન્ય વર્ગના ઉમેદવારો માટે રૂપિયા ૩૦૦ ફી નક્કી કરવામાં આવી છે.

• આ રીતે અરજી કરો :- ઓફિસિયલ વેબસાઈટ https://www.iocl.com/ ના માધ્યમથી 16 જૂન પહેલા ઓનલાઈન અરજી કરવાની રહેશે.

• અંતિમ તારીખ :- 16- જૂન -2022.

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------


Translate the English


Recruitment information on 43 vacancies in Indian Oil Corporation Limited

Recruitment for the post of Senior Medical Officer and Chief Medical Officer
• Educational Qualification: - MBBS / MD / MS degree should be obtained from an accredited institution from MCI with ten years experience.
• Age limit: - 6 to 20 years for general class candidates and relaxation will be given in age limit for reserved class candidates.
• Salary: - Salary will be given from Rs. 60,000 to 2,40,000 per month.
• Examination Fee: - Rs.500 fee has been fixed for general class candidates.
• Apply as follows: - Apply online before 16th June through official website https://www.iocl.com/.
• Deadline: - 16- June-2022.




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...