આઈ.આઈ.ટી.
ભુવનેશ્વર માં ટેકનિકલ ઓફિસર, ફિઝિયો, જુનિયર આસિસ્ટન્ટ સહિત વિવિધ પોસ્ટ
માટે ભરતી જાહેર કરી છે લાયકાત ધરાવતા ઉમેદવારો એ 24 જૂન સુધીમાં ઓનલાઇન અરજી કરવાની
રહેશે.
◆ શૈક્ષણિક
યોગ્યતા :- પોસ્ટ પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે શૈક્ષણિક
લાયકાત સંબંધિત વિસ્તૃત માહિતી www.recruitment.iitbbs.ac.in પર જોઈ શકાશે.
◆ એપ્લિકેશન
ફી :- મહિલા,એસસી,એસટી, એક્સ સર્વિસ મેન,
ટ્રાન્સજેન્ડર ઉમેદવારો એ ફી
ભરવાની નથી આ સિવાયના ઉમેદવારો માટે ફી રૂપિયા 500. એક થી વધુ પોસ્ટ માટે અલગ-અલગ અરજી
અને ફી ભરવાની રહેશે.
◆ વયમર્યાદા
:- એસસી,એસટી,ઓબીસી, પીડબલ્યુડી,એક્સ સર્વિસ મેન અને કેન્દ્ર સરકારના
કર્મચારીઓને છૂટછાટ અપાશે.
◆ આ રીતે
અરજી કરો. :- અરજી ફોર્મની પ્રિન્ટ સાથે તમામ જરૂરી દસ્તાવેજો સેલ્ફ એટેસ્ટેડ કરી 13
જૂન સુધીમાં પહોંચે તે રીતે
સ્પીડ પોસ્ટ કે કુરિયર કરવાના રહેશે.
◆ પદનું
વિવરણ :- ટેકનિકલ ઓફિસર 4, સુપરિન્ટેન્ડન્ટ 3, જુનિયર લાઇબ્રેરી ઇન્ફોર્મેશન
સુપ્રિટેન્ડન્ટ 2, ફિઝિઓથેરાપીસ્ટ 1, જુનિયર સુપ્રિટેન્ડન્ટ 9, જુનિયર આસિસ્ટન્ટ 21, જુનીયર એકાઉન્ટસ 6, જુનિયર પેથોલોજીસ્ટ 1, જુનિયર ટેકનિશિયન 20, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ 10
◆ અરજી કરવાની છેલ્લી તારીખ :- તારીખ 24-6-22 સુધીમાં અરજી કરવાની રહેશે.
----------------------------------------------------------------------------------
Translate the English
IIT Bhubaneswar has announced recruitment for various posts including Technical Officer, Physio, Junior Assistant. Eligible candidates will have to apply online by June 24.
◆ Educational Qualifications: - Different educational qualifications have been determined as per the post. Detailed information regarding educational qualifications can be viewed at www.recruitment.iitbbs.ac.in.
◆ Application Fee: - Women, SC, ST, Ex Service Man, Transgender candidates do not have to pay the fee. For other candidates the fee is Rs.500. For more than one post separate application and fee has to be paid.
◆Age limit: - Exemption will be given to SC, ST, OBC, PWD, Ex-Servicemen and Central Government employees.
◆ Apply this way. : - All the required documents along with the print of the application form should be self attested and speed post or courier should be done by 13th June.
◆ Post Description: - Technical Officer 4, Superintendent 3, Junior Library Information Superintendent 2, Physiotherapist 1, Junior Superintendent 9, Junior Assistant 21, Junior Accounts 6, Junior Pathologist 1, Junior Technician 10, Junior Technician 10
◆ Last date to apply: - Application must be made by 24-6-22.