Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 9-08-23 ભાવનગરના પાલીતાણાના પોલિસ દંપતીએ પોતાનાં બાળકની જન્મદિવસની અનોખી ઉજવણી કરી

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 9-08-23  ભાવનગરના પાલીતાણાના પોલિસ દંપતીએ પોતાનાં બાળકની જન્મદિવસની અનોખી ઉજવણી કરી

         ભાવનગરના પાલિતાણામાં પોલિસમાં નોકરી કરતા કોમલબેન અને બેંકમાં નોકરી કરતા હિતેષભાઈ દ્વારા બાલવાટિકા અને નાનાં ભૂલકાઓને સો (100) થી વધુ લંચ બોક્સ આપી અનોખી ઉજવણી કરી હતી...
પાલિતાણાનિ શ્રી ઝવેરચંદ મેઘાણી સરકારી પ્રાથમિક શાળામાં આ દંપતીએ પોતાનાં નાનાં દક્ષિતનો બીજો જન્મ દિવસ નાનાં ભૂલકાઓ સાથે ભૂલકાઓને ગિફ્ટ આપી સાદાઈથી ઉજવી કરી હતી...
          આમ જાહેર રજામાં પણ બાળકો આ જન્મદિવસની ઉજવણીમાં ઉત્સાહ ભેર હાજર રહ્યા હતા...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...