ભાવનગરની ફરિયાદકા પ્રા.શાળાના શિક્ષક રસિકભાઈ એમ.વાઘેલાનુ આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત શિક્ષક પુરસ્કારથી સન્માન કરાયું
ભાવનગરની ફરિયાદકા પ્રા.શાળાના શિક્ષક રસિકભાઈ એમ.વાઘેલાનુ આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત શિક્ષક પુરસ્કારથી સન્માન કરાયું
બાલરક્ષક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર દ્વારા ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ કોન્ફ્રન્સ,સમાજસેવી અને વિશિષ્ટ શિક્ષક સન્માન કાર્યક્રમમાં ભુજ ખાતે વિવિધ રાજ્યોના 118 જેટલા શિક્ષકો અને સમાજસેવી ઓનું સન્માન કરવામાં આવ્યું. જેમાં ભાવનગરની ફરિયાદકા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રીરસિકભાઈ એમ.વાઘેલાનુ આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત શિક્ષક પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું.આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે કચ્છના મહારાણી આરતી કુમારી જાડેજા, પ્રથમ કુલપતિ કાંતિ ગોર, કચ્છ Diet ના પ્રાચાર્ય સંજયભાઈ ઠાકર, પ્રદીપ્તા નંદજી,પદ્મશ્રી નારાયણ જોશી, પેરિસના નિવૃત્ત શિક્ષક ક્રિસ્ટોફર,ફ્રાન્સથી શ્રી સારા ઐદા Chef cook in vegan (pure veg) cuisine. Compagny "Vegan Sur Mars" IG @vegansurmars તેમજ (ટોરિયા) Torea : Set designer, decorator for the cinema industry (movies, advertising, musical clips...) ઉપસ્થિત રહ્યા હતા.આ તબક્કે બાલરક્ષક પરિવારનો હૃદયપૂર્વક આભાર.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો