ભાવનગરની બાડી પ્રા. શાળામાં બે દિવસ
રમતોત્સવ 2023નું આયોજન કરાયું.
ભાવનગરની બાડી પ્રા. શાળામાં બે દિવસ રમતોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું, દરેક વર્ગના બાળકોએ ઉત્સાહથી ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું.
આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષક રામભાઈ એ ખુબજ મહેનત કરી અને શાળાના તમામ શિક્ષકોએ સહયોગ આપ્યો તેમજ શાળાના આચાર્ય એ માગદર્શન આપ્યું અને કાર્યક્રમને સફળ બનાવ્યો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો