મહિલા શાસકોની વાત ચાલતી હોય તો રઝિયા સુલતાનનું નામ તો કઈ રીતે ભૂલી શકીએ. રઝિયા સુલતાનને દિલ્હીની ગાદી ઉપર બેસાડવા માટે તેમની જનતાએ બળવો પોકાર્યો હતો.
વાત એવી છે કે રઝિયા સુલતાન તેમના પિતા શમસુદીન ઇલ્તુતમિષથી ખૂબ નજીક હતાં. તેઓ મોટાભાગે પિતા સાથે જ રહેતાં, પિતા કઈ રીતે રાજ્યના નિર્ણય લે છે તે જોતાં અને પિતા તેમને રાજકીય વાતો પણ શીખવતાં. પિતાની ગેરહાજરીમાં માત્ર તેર વર્ષની ઉંમરે રઝિયાએ મહેલનો કાર્યભાર સંભાળ્યો હતો.
તેમના કામથી તેમના પિતા અને જનતા એટલી ખુશ હતી કે તેઓ તેમને પોતાની મહારાણી માનવા લાગ્યાં હતાં. પણ તે સમયે મુસલમાનો એક સ્ત્રીને શાસક તરીકે નહોતા સ્વીકારવા માંગતા તેથી દિલ્હીની પ્રજાએ બળવો પોકાર્યો ને રઝિયાને ફરી ગાદીએ બેસાડ્યાં હતાં.
--------------------------------------------------------------------------------------------------------------------
Translate the
English
Information about the first woman ruler of Delhi..Razia Sultan.
If we are talking about women rulers, how can we forget the name of Razia Sultan. His people called for a revolt to install Razia Sultan on the throne of Delhi.
It is said that Razia Sultan was very close to her father Shamsuddin Iltutmish. He mostly stayed with his father, watching how his father took the decisions of the state and also teaching him about politics. Razia took charge of the palace at the age of just thirteen in the absence of her father.
Her work pleased her father and the people so much that they started considering her as their empress. But at that time the Muslims did not want to accept a woman as a ruler, so the people of Delhi raised a revolt and put Razia back on the throne.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો