Parichay Talks :- (Khas Navu) 25-11-22 શેખ હસીના વિષે માહિતી મેળવીએ.

 

શેખ હસીના વિષે માહિતી મેળવીએ.

        બાંગ્લાદેશમાં શેખ હસીનાનો દબદબો યથાવત્ છે. તેમણે સળંગ ત્રણ વાર પી.એમનું પદ મેળવ્યું છે. જોકે તેમની ઉપર વિરોધી પક્ષ દ્વારા બનાવટી વોટિંગનો આરોપ લાગી ચૂક્યો છે પણ તેમણે આ આરોપોનું ખંડન કરીને ૨૦૧૯માં પોતાની ત્રીજી વારની સત્તામાં પોતાના મંત્રીમંડળમાં મોટાભાગે નવા લોકોને ચાન્સ આપ્યો હતો.    

        તે કહે છે કે હું મારા દેશના હિત માટે કટિબદ્ધ છું. શરૂઆતમાં તેમની પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોના કારણે તેમને જેલમાં પણ રહેવું પડ્યું હતું. જેલમાં રહ્યાં બાદ પોતાનો ઇલાજ કરાવવા તે અમેરિકા ગયાં ત્યારે બધાંએ તેમને ભાગેડું કહ્યાં હતાં.

        જોકે આ બધાને જવાબ આપવા શેખ હસીના ફરી ૨૦૦૮માં અહીં આવી તેમણે ચૂંટણીમાં ઝંપલાવી જીત મેળવી હતી. ૭૧ વર્ષની ઉંમરમાં રાજકારણમાં શેખ હસીનાએ ઘણાં ચડાવઉતાર જોયા છેતેમની ઉપર અનેક લાંછન લગાવવાના પ્રયત્નો પણ થયા છેતેમ છતાં હજી તે અડગ છે.

--------------------------------------------------------------------------------------------------------------------------

Translate the English

Get information about Sheikh Hasina.

        Sheikh Hasina's power in Bangladesh remains intact. He has got the post of PM three times in a row. Although he has been accused of vote rigging by the opposition, he denied these allegations and in his third term in power in 2019 gave a chance to mostly new people in his cabinet.

        He says I am determined for the interest of my country. Initially he also had to stay in jail due to corruption charges leveled against him. When he went to America to get his treatment after being in jail, everyone called him a fugitive.

        However, to answer all these, Sheikh Hasina came here again in 2008 and won the election. At the age of 71, Sheikh Hasina has seen many ups and downs in politics, and there have been many attempts to stigmatize her, yet she remains steadfast.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...