વીરાંગના સેવા કેન્દ્ર શરૂ કર્યું મેળવો માહિતી.
વીર નારીઓના કલ્યાણ અને ફરિયાદ નિવારણ માટે ભારતીય સૈન્ય દ્વારા સિંગલ-વિન્ડો સુવિધા ‘વીરાંગના સેવા કેન્દ્ર’ શરૂ કરવામાં આવી છે. સશસ્ત્ર દળોના સદસ્યની વિધવા, જેણે દેશ માટે પોતાનું જીવન બલિદાન આપ્યું હોય, પછી ભલે તે યુદ્ધમાં હોય કે લશ્કરી કાર્યવાહીમાં, તેને ‘વીર નારી’ કહેવામાં આવે છે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ટેકનૉલૉજીનો ઉપયોગ કરવાની દિશામાં વધુ એક પગલું ભરતાં, ભારતીય સેનાએ 'ટેકિંગ કેર ઑફ અવર ઓન, નો મેટર વૉટ'ના સૂત્ર સાથે 'વીરોના કલ્યાણ અને ફરિયાદ નિવારણ માટે સિંગલ-વિન્ડો સુવિધા શરૂ કરી છે.
-------------------------------------------------------------------------------------------------------------------------
Translate the
English
Veerangana Seva Kendra launched Get information.
A single-window facility 'Veerangana Seva Kendra' has been launched by the Indian Army for the welfare and grievance redressal of Veer women. A widow of a member of the armed forces, who has sacrificed her life for the country, whether in war or in military operations, is called a 'Veer Nari'. "Taking another step towards leveraging technology, the Indian Army has launched a single-window facility for 'heroes' welfare and grievance redressal' with the slogan 'Taking Care of Our Own, No Matter What,'" the Ministry of Defense said in a statement.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો