સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, રૂરકેલા દ્વારા જનરલ હોસ્પિટલ,
રૂરકેલા માટે ટ્રેની ની ભરતીની માહિતી.
• જગ્યા અને લાયકાત :-
(1) મેડિકલ એટેન્ડન્ટ ટ્રેઇની ની 100 જગ્યાઓ માટે સ્ટાઇફંડ પ્રતિ માસ રૂ 100 મળવાપાત્ર છે, આ માટે લઘુત્તમ ધોરણ 10 પાસ ઉમેદવારો અરજી પાત્ર છે.
(2) ક્રિટિકલ કેર નર્સિંગ ટ્રેનિંગની 20 જગ્યા ઉપર સ્ટાઇફંડ પ્રતિમાસ રૂપિયા 17,000 મળવાપાત્ર છે. આ માટે ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મીડવાઇફ અથવા બીએસસી નર્સિંગ કરેલ તથા નર્સિંગ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન કરાવેલ તથા ૧ વર્ષ ASNTઅથવા તેને સમકક્ષ ટ્રેનિંગ લીધી હોવી જોઈએ.
(3) એડવાન્સ સ્પેશિયાલિસ્ટ નર્સિંગ ટ્રેનિંગ 40 જગ્યા ઉપર પ્રતિમાસ રૂપિયા 15000 સ્ટાઇફંડ મળવાપાત્ર છે, આ માટે ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મીડવાઇફરી કોર્સ અથવા બીએસસી નર્સિંગ કરેલ ઉમેદવારો અરજી પાત્ર છે, નર્સિંગ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જરૂરી છે.
(4) ડેટા એન્ટ્રી ઓપરેટર / મેડિકલ ટ્રાંસ્ક્રિપ્શન ટ્રેનીંગની જગ્યા ઉપર સ્ટાઇફન્ડ રૂપિયા પ્રતિમાસ 9000 મળવાપાત્ર છે, આ માટે ધોરણ 12 પાસ તથા PGDCA કરેલ ઉમેદવારો અરજી પાત્ર છે, વધુ ભણેલા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
(5) મેડિકલ લેબ.ટેકનિશિયન ટ્રેનિંગની 10 જગ્યાઓ છે, આ માટે પ્રતિમાસ રૂપિયા ૯૦૦૦ સ્ટાઇફન્ડ મળવાપાત્ર છે, આ માટે ડિપ્લોમા ઈન મેડિકલ લેબ ટેકનોલોજી કોર્સ કરેલો ઉમેદવારો અરજી પાત્ર છે.
(6) હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન ટ્રેનિંગની 10 જગ્યાઓ છે, આ માટે પ્રતિમાસ રૂપિયા 15000 સ્ટાઇફન્ડ મળવાપાત્ર છે, આ મા BBA/ MBA/ PG ડીપ્લોમા/ ગ્રેજ્યુએટ ઈન હોસ્પિટલ મેનેજમેન્ટ/ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન કરેલ ઉમેદવારો અરજી પાત્ર છે.
(7) OT એનેસ્થેસિયા આસિસ્ટન્ટ ટ્રેનિંગની 5 જગ્યાઓ પર પ્રતિમાસ રૂપિયા 9000 સ્ટાઇફંડ મળવાપાત્ર છે, આ માટે ધોરણ 12 પાસ તથા એક વર્ષ હોસ્પિટલ એટેન્ડન્સ એનેસ્થેસિયા એટેન્ડન્સ ટ્રેનિંગ પ્રોગ્રામ કરેલ ઉમેદવારો અરજી પાત્ર છે.
(8) એડવાન્સ ફિઝિયોથેરાપીસ્ટ ટ્રેનિંગની 3 જગ્યાઓ છે, સ્ટાઇપન્ડ પ્રતિમાસ રૂપિયા 10,000 મળવાપાત્ર છે, આ માટે બેચલર ઓફ થેરાપીસ્ટ કોર્સ કરેલ અથવા ઇન્ટર્નશીપ પુરી કરેલ ઉમેદવારો અરજી પાત્ર છે.
(9) રેડીયોગ્રાફર ટ્રેનિંગની 3 જગ્યાઓ માટે પ્રતિમાસ રૂ સ્ટાઇફન્ડ 9000 મળવાપાત્ર છે, આ માટે ડિપ્લોમા ઈન મેડિકલ રેડિયેશન ટેક્નોલોજી પાસ ઉમેદવારો અરજી પાત્ર છે.
(10) ફાર્માસિસ્ટ ટ્રેનિંગની 3 જગ્યાઓ છે, પ્રતિમાસ રૂપિયા 9000 સ્ટાઇફંડ મળવાપાત્ર છે, આ માટે ડી. ફાર્મ કે બી. ફાર્મ કરેલ ઉમેદવારો અરજીપાત્ર છે.
•વયમર્યાદા :- આ માટે ઉમેદવારની વય 18 થી 35 વર્ષ વચ્ચેની હોવી જરૂરી છે.
• અરજી પ્રક્રીયા:- આ ભરતી અંગેની વિશેષ માહિતી માટે વેબસાઈટ www.sail.co.in ઉપર સંપર્ક કરવો.
• અરજી માટેની અંતિમ તારીખ :- 20 - ઓગસ્ટ -2022 સુધીમાં અરજી કરવાની રહેશે.
---------------------------------------------------------------------------------------------------------------------------
Translate the English
Recruitment Information of Trainee for General Hospital, Rourkela by Steel Authority of India, Rourkela.
• Vacancy and Qualification :-
(1) A stipend of Rs.100 per month is payable for 100 posts of Medical Attendant Trainee, candidates with minimum 10th pass are eligible to apply.
(2) A stipend of Rs 17,000 per month is available for 20 critical care nursing training posts. For this, Diploma in General Nursing and Midwife or BSc Nursing and registered with Nursing Council and 1 year ASNT or equivalent training should be done.
(3) Advanced Specialist Nursing Training 40 places stipend of Rs.15000 per month is available, for this candidates who have done Diploma in General Nursing and Midwifery Course or B.Sc Nursing are eligible to apply, registration with Nursing Council is required.
(4) A stipend of Rs 9000 per month is available on the post of Data Entry Operator / Medical Transcription Training, for this candidates who have passed class 12 and PGDCA are eligible to apply, candidates with higher education will be given priority.
(5) There are 10 posts for Medical Lab.Technician training, for this a stipend of Rs.9000 per month is available, for this candidates who have done Diploma in Medical Lab Technology course are eligible to apply.
(6) There are 10 posts of Hospital Administration Training, for this a stipend of Rs 15000 per month is available, Candidates having BBA/ MBA/ PG Diploma/ Graduate in Hospital Management/ Hospital Administration are eligible to apply.
(7) A stipend of Rs 9000 per month is available for 5 posts of OT Anesthesia Assistant Training, for this candidates who have completed 12th standard and one year Hospital Attendance Anesthesia Attendance Training Program are eligible to apply.
(8) Advance Physiotherapist Training There are 3 posts, stipend is Rs 10,000 per month, candidates who have completed Bachelor of Therapist course or completed internship are eligible to apply.
(9) A stipend of Rs 9000 per month is admissible for 3 posts of Radiographer Training, Diploma in Medical Radiation Technology pass candidates are eligible to apply.
(10) There are 3 posts of Pharmacist Training, a stipend of Rs.9000 per month is available, for this D. Farm or B. Farmed candidates are eligible to apply.
• Age Limit :- For this candidate age should be between 18 to 35 years.
• Application Process:- For specific information about this recruitment visit the website www.sail.co.in.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો