Parichay Talks :- 363 Dt :- 22-7-22 Earnings Informatio કોલ ઇન્ડિયા મા મેનેજમેન્ટ ટ્રેનીની 1050 ખાલી જગ્યા ઉપર ભરતીની માહિતી

 કોલ ઇન્ડિયા મા મેનેજમેન્ટ ટ્રેનીની 1050 ખાલી જગ્યા ઉપર ભરતીની માહિતી


 એપ્લિકેશન ફી :- જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુયુએસ ઉમદવારો માટે એપ્લિકેશન ફી રૂ. 1180 જ્યારે એસસી, એસટી , પી ડબ્લ્યુડી અને કૉલ ઇન્ડિયા અને તેની સહાયક કંપનીના કર્મનારીઓએ ફી ભરવાની નથી.

 આ રીતે અરજી કરો: ઇચ્છુક ઉમેદવારો ઓફોશિયલ વેબસાઇ https://www.coalindia.in ના માધ્યમ થી ઓનલાઈન મોડ મા અરજી કરી શકે છે.

 સેલરી :- પસંદગી પામનારા ઉમેદવાને દર મહિને રૂ. 50,000 થી રૂ 1.80 લાખ સુધી સેલેરી મળશે.

પસંદગી પ્રક્રિયા :- યોગ્ય ઉમેદવાર ની પસંદગી ગેટ, 2022 ના સ્કોર ના આધારે કરવામાં આવશે. પસંદગી પામનાર આ ઉમેદવારને કોલફિલ્ડ સહાયક કંપનીઓ માંથી કોઈપણ મા નિમણૂક અપાશે.

 શેક્ષણિક યોગ્યતા :- ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટી માંથી બીઈ/ બીટેક / બીએસસી (એન્જિનિયરિંગ)/ એમસીએની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. વિસ્તૃત જાણકારી ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેમાં 60 ટકા માર્ક્સ હોવા જરૂરી છે.

વય મર્યાદા :- ઉમેદવાર ની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જયારે અનામત વર્ગ ના ઉમેદવારો ને સરકારી નિયમ અનુસારવય મર્યાદા મા છછૂટછાટ મળશે.

અરજી કરવાની છેલ્લી તારીખ :- તારીખ 22-7-22 સુધીમાં અરજી કરવાની રહેશે.

-------------------------------------------------------------------------------

Translate the English

Recruitment information on 1050 vacancies of Management Trainee in Coal India

◆ Application Fee :- Application fee for General, OBC, EWUS candidates is Rs. 1180 while SC, ST, PWD and employees of Call India and its subsidiary companies do not have to pay the fee.

◆ How to Apply: Interested candidates can apply in online mode through official website https://www.coalindia.in.

◆ Salary :- Selected candidates will get Rs. 50,000 to Rs 1.80 lakh salary.

◆ Selection Process :- Eligible candidates will be selected on the basis of GATE, 2022 score. The selected candidate will be appointed in any of the coalfield subsidiary companies.

◆ Educational Qualification :- Candidate should have passed BE/ BTech/ BSc (Engineering)/ MCA Degree from a recognized University. Detailed information is available on the official website. It should have 60% marks.

◆ Age Limit :- The age of the candidate should not be more than 30 years while the reserved category candidates will get relaxation in the age limit as per the government rule.

◆ Last date of application :- Application has to be done by 22-7-22.




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...