(_) કેન્દ્રીય મંત્રાલયોમાં સ્ટાફ સિલેક્શન કમિશન એફેઝ ૨૦૬૫ જગ્યા ઉપર ભરતીની માહિતી.
સ્ટાફ
સિલેક્શન કમિશન એફેઝ 10 એક્ઝામ માટે ૨૦૬૫ ખાલી જગ્યાની
ભરતી માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે તે માટે ઉમેદવારો 13 જૂન સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે
છે ઉમેદવારો પોતાના ઓનલાઇન એપ્લીકેશન ફોર્મ માં 20 જૂનથી 24 જૂન વચ્ચે કરેક્શન કરી શકે છે જ્યારે એક્ઝામ ઓગસ્ટ
મહિનામાં લેવાશે.
-> સૌથી વધુ જગ્યા ઓફિસ ઓફ રજીસ્ટ્રાર
જનરલ ઇન્ડિયામાં ડેટા પ્રોસેસિંગ આસિસ્ટન્ટની છે
◆ શૈક્ષણિક યોગ્યતા :- કોઈપણ વિષય
સાથે ગ્રેજ્યુએશન ડિગ્રી જરૂરી.
ઉમેદવારે માન્યતાપ્રાપ્ત
બોર્ડમાંથી ધોરણ 10, ધોરણ 12 કે કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએશનની
ડિગ્રી મેળવેલ હોવી જોઈએ પોસ્ટ પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે આ સંબંધિત
વિસ્તૃત જાણકારી ઓફિશિયલ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે.
◆ વયમર્યાદા :- ઉમેદવારની ઉંમર ૧૮ થી ૩૦ વર્ષ
વચ્ચેની હોવી જોઈએ અનામત વર્ગના ઉમેદવારોને નિયમ અનુસાર વયમર્યાદામાં છૂટછાટ
અપાશે.
◆ સેલેરી :- પસંદગી પામેલા
ઉમેદવારોને પે મેટ્રિક્સ લેવલ-1 થી લેવલ 7 ને અનુરૂપ દર મહિને વેતન અપાશે.
◆ એપ્લિકેશન ફી :- જનરલ કેટેગરીના
ઉમેદવારો માટે ફી રૂપિયા 100 છે અનામત વર્ગના ઉમેદવારો ફી મા
કન્સેશન મળશે.
◆ આ રીતે અરજી કરો :- આ જગ્યા પર કામ કરવા માંગતા
ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટ www.ssc.nic.in/ ના માધ્યમથી ઓનલાઇન મોડમાં અરજી
કરી શકે છે.
◆ પસંદગી પ્રક્રિયા :- યોગ્ય ઉમેદવારની પસંદગી ઓનલાઇન
ટેસ્ટ ના માધ્યમથી કરવામાં આવશે.
◆ અરજી
કરવાની છેલ્લી તારીખ :- તારીખ 13-6-22
સુધીમાં
અરજી કરવાની રહેશે.
---------------------------------------------------------------------------------------------------------------------
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો