(_) સીઆરપીએફમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ની 65 જગ્યા ઉપર ભરતીની માહિતી.
સેન્ટ્રલ
રિઝર્વ પોલીસ ફોર્સ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ની 65 ખાલી જગ્યાની ભરતી માટે યોગ્ય ઉમેદવારો
પાસેથી અરજીઓ મંગાવી છે ઉમેદવારો ૧૦ જૂન સુધીમાં ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી
કરી શકશે.
◆ શૈક્ષણિક
યોગ્યતા :- ઉમેદવારે માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવેલ
હોવી જોઈએ.
◆ વયમર્યાદા
:- જનરલ કેટેગરીના ઉમેદવારોની ઉંમર ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ અનામત વર્ગના
ઉમેદવારોને નિયમ અનુસાર વયમર્યાદામાં છૂટછાટનો મળશે.
◆ સેલેરી :-
પસંદગી પામનાર ઉમેદવારને પે મેટ્રિક્સ લેવલ 10 ને અનુરૂપ પ્રતિમાસ સેલેરી મળશે.
◆ પસંદગી
પ્રક્રિયા :- યોગ્ય ઉમેદવારની પસંદગી પીઈટી, ઇન્ટરવ્યૂ પર્સનાલિટી ટેસ્ટ તથા મેડીકલ
એક્ઝામિનેશન ના માધ્યમથી કરવામાં આવશે.
◆ આ રીતે
અરજી કરો :-ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટ www.crpf.gov.in/ ના માધ્યમથી ઓનલાઇન મોડમાં અરજી કરી
શકે છે.
◆ અરજી
કરવાની છેલ્લી તારીખ :- તારીખ 10-6-22
સુધીમાં
અરજી કરવાની રહેશે.
-------------------------------------------------------------------------------------------------------------------------
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો