Parichay Talks (Freend Book) Dt :- 5-06-23 વારસો.... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

વારસો....    કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ

માતા પિતાના  સંસ્કાર નો  વારસો,
પેઢીઓનાં રીત રીવાજો નો  વારસો.

ભારતીય સંસ્કૃતિના જતનનો વારસો,
એવી કલાકારી કારીગરી નો  વારસો.

ભાવના આતિથ્ય ની સેવાનો વારસો,
મીઠાં આવકાર નો એ મીઠડો વારસો‌.

પ્રસંગોમાં વડીલોનાં આશિષનો વારસો,
શુભ પ્રસંગે કંસાર બનાવવાનો વારસો.

ભારત દેશમાં ભાતિગળ મેળાનો વારસો
જ્યાં નદીને માતા  કહેવાય એ વારસો..
*કોપી આરક્ષિત* *©*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...