ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોટેકનિકલ કમિશનના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ભારત જીત્યું
ભારતે 2023-25ની મુદત માટે ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોટેકનિકલ કમિશન (આઈઈસી)ની વાઇસ પ્રેસિડન્સી અને સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ બોર્ડ (એસએમબી) અધ્યક્ષ પદ જીત્યું છે. ભારતના પ્રતિનિધિ, ઈન્ડિયન નેશનલ કમિટી ઓફ ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોટેકનિકલ કમિશન (આઈઈસી) અને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ)ની વિવિધ ટેકનિકલ સમિતિઓના સભ્ય, આઈઈસીના સંપૂર્ણ સભ્યો દ્વારા 90 ટકાથી વધુ મત મેળવીને ચૂંટાયા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો