જેસિન્ડા એર્ડેર્ન, ( ન્યૂઝીલેન્ડ ના pm) વિશે માહિતી મેળવો.
વર્ષ ૨૦૧૭માં સૌથી નાની ઉંમરે પ્રાઇમ મિનિસ્ટર બનનાર ન્યૂઝીલેન્ડનાં જેસિન્ડા એર્ડને કોરોના કાળ દરમિયાન પોતાના દેશ માટે શ્રેષ્ઠ કામગીરી કરી હતી. દેશને કોરોના માંથી મુક્ત કરાવવા માટે જરૂરી આકરાં પગલાં તેમણે લીધાં હતાં, એટલે જ તેમનો દેશ બહુ જલદી કોરોના મુક્ત થઇ ગયો હતો.
જેસિન્ડા કહે છે કે મને મારા દેશ માટે ઉમદા કામ કરવામાં કોઇ નાનપ નથી અનુભવાતી, કારણ કે હું મારા પોતાના લોકો માટે કંઈ કરું એ કંઈ મોટપ થોડી કહેવાય. જેસિન્ડા જેટલાં પોતાના કામ માટે જાગ્રત છે તેટલાં જ સમાજને જાગ્રત કરવામાં પણ આગળ છે.
ન્યૂઝીલેન્ડમાં ફરી કોરોનાના કેસ આવતાં તેમણે પોતાનાં લગ્ન કૅન્સલ રાખ્યાં હતાં અને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી હતી.
પરિચય તમને
શુભકામનાઓ આપે છે. ફ્રેશ ગવર્મેન્ટ નોકરીઓ, ખાસ નવું, જી.કે, કરંટ અફેર્સ, ફોટો ગેલેરી, મનોરંજન, સપોર્ટ, બીજુ ઘણું બધું જોવા
આપણી પરિચય એપ ડાઉનલોડ કરો,અને પરિચય ટોક બ્લોગને ફોલો કરો,
parichaytalks.com વેબસાઈટ ને ફોલો કરો, તેમજ અમારા દરેક
સોશિયલ મીડિયાને ફોલો કરો અને નવી વિશેષ માહિતી મેળવતા રહો, આભાર.Parichay Talk No 1 App Download here :
https://play.google.com/store/apps/details?id=com.rhythm.parichaytalk
-------------------------------------------------------------------------------------------------------------------------
Translate the
English
Find out about Jacinda Ardern, (pm from New Zealand).
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો