માસ્ટરની કલમે, કવિ :- કુલદીપસિંહ ગોહિલ (બાડી - ભાવનગર)
માસ્ટરની કલમે
કવિ :- કુલદીપસિંહ ગોહિલ (બાડી - ભાવનગર)
માસ્ટરની કલમે
મને હવે રંગથી બીક લાગે ,
કેમ કે મેં અહીં અનેક ને રંગ બદલતા જોયા છે,
હસતા ચહેરા પાછળ મેં અહીં અનેક ચેહરા જોયા છે,
સામે સારું બોલીને પાછળથી ઘા કરતાં જોયા છે,
તમારા મોઢે તમારા અને પાછળથી વગોવતા જોયા છે,
તમારા સારા સમયે તમારા અને બાદમાં મોઢા ફેરવતા જોયા છે,
કામ પડે ત્યારે બાપુ- બાપુ અને બાદમાં એ જ બાપુને વગોવતા જોયા છે,
મને રંગથી બીક લાગે કેમ કે મેં અહીં અનેક ને રંગ બદલતા જોયા છે.
પરિચય તમને શુભકામનાઓ આપે છે. ફ્રેશ ગવર્મેન્ટ નોકરીઓ, ખાસ નવું, જી.કે, કરંટ અફેર્સ, ફોટો ગેલેરી, મનોરંજન, સપોર્ટ, બીજુ ઘણું બધું જોવા આપણી પરિચય એપ ડાઉનલોડ કરો,અને પરિચય ટોક બ્લોગને ફોલો કરો, parichaytalks.com વેબસાઈટ ને ફોલો કરો, તેમજ અમારા દરેક સોશિયલ મીડિયાને ફોલો કરો અને નવી વિશેષ માહિતી મેળવતા રહો, આભાર.Parichay Talk No 1 App Download here : https://play.google.com/store/apps/details?id=com.rhythm.parichaytalk
1 number
જવાબ આપોકાઢી નાખો