Parichay Talks (Education News) Dt :- 12-05-23 નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે આર્ટીફીશીયલ -ઇન્ટેલિજન્સ અંગેનો સેમીનાર યોજાયો

 નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે આર્ટીફીશીયલ -ઇન્ટેલિજન્સ અંગેનો સેમીનાર યોજાયો



મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા આર્ટીફીશીયલ -ઇન્ટેલિજન્સ અંગેનો સેમીનાર યોજાયો હતો. ભાવનગરમાં સૌ પ્રથમવાર આજના તકનીકી યુગમાં શિક્ષણ ક્ષેત્રે કોમ્પ્યુટર એપ કેટલી અધ્યાપકો માટે જરૂરી છે. તે અંગે નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે આર્ટીફીશીયલ -ઇન્ટેલિજન્સ અંગેનો સેમીનાર યોજાયો હતો, આ અધ્યાપકો માટે સેમીનાર યોજવામાં આવ્યો હતો. નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે બી.એ, બી.કોમ, બી.બી.એ, બી.સી.એ, એમ.એ, એમ.કોમ, એમ.એસ.ડબલ્યુ, ફેશન ડીઝાઇનીંગ, સેનેટરી ઈન્સપેકટર પબ્લીક એડમિનિસ્ટ્રે, ડી.એન વાય.એસ, કોર્ષના અધ્યાપકો માટે સેમીનાર યોજવામાં આવ્યો હતો. આજનો યુગ ટેકનોલોજી નો યુગ છે. આજે આંગળીના ટેરવે વિશ્વની માહિતી આપ લે થઈ શકે છે. વિવિધ એપના માધ્યમથી જરૂરિયાત મુજબની માહિતી મેળવી શકાય છે. આગામી સમયમાં શિક્ષણ ક્ષેત્રે આમુલ પરિવર્તન આવી રહયાં છે. તેવા સમયે અધ્યાપકોને વિવિધ એપનો ઉપયોગ કરીએ વિધાર્થીઓ આ એપનો ઉપયોગ તેના જીવનમાં કેટલું જરૂરી છે. તેનું માર્ગદર્શન આપવું આવશ્યક છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...