ભાવનગરના સ્વામી. ગુરૂકુળના 34 વિદ્યાર્થીઓ
પ્રખરતા શોધ કસોટીના મેરિટમાં સ્થાન મેળવ્યું
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પ્રખરતા શોધ કસોટીનું વર્ષ 2023 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં ગુજરાતના કુલ 1,007 વિદ્યાર્થીઓ પૈકી ગુરુકુળના 34 વિદ્યાર્થીઓએ જ્વલંત સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જેમાં 167.06 માર્ક પ્રાપ્ત કરી સમગ્ર રાજ્યમાં 12માં ક્રમે ભાગિયા તનિષ્ક અંબારામભાઈ રહ્યા છે. આ ઉપરાંત ભટ્ટ આદિત્ય એન. 164.08, પટેલ શ્રેયાંશ બી. 163.39, વિસનગરા હિતાર્થ પી. 162.76, વાળા સૂર્યદીપસિંહ ડી. 162.08, જોષી નિષ્ઠા એચ. 158.75, જોગદિયા ઈશાન ડી. 155.77, ધાંધલીયા નિસર્ગ વી. 152.09, જોષી નીલકંઠ જી. 150.44, ત્રિવેદી હાર્દ એસ. 148.45, અંધારીયા યુગ પી. 147.79, મકવાણા નંદની યુ. 147.45, રાઠોડ માહીન યુ. 147.44, ટાંક દ્વિજા યુ. 146.77, સોલંકી હિતાર્થ એ. 146.12, અણઘણ કુશલ બી. 140.79, ડોડીયા ધાર્મિ પી. 139.79, જેઠવા શિવ આર. 139.44, કાપડિયા નંદીની કે. 139.13, ઝાખણીયા ધાર્મિક ટી. 138.46, ઉપાધ્યાય દત્તેય ડી. 137.79, ડાભી દર્શકભાઈ વી. 137.49, ચૌધરી સાહિલકુમાર એમ. 136.74, ગોંડલીયા કથન એન. 136.14, રાઠોડ મૈત્વી પી. 135.44, બેલડિયા કેલી જી. 134.82, પરમાર મિતરાજસિંહ આર. 133.82, ચૌહાણ દર્શન એલ. 133.80, અગ્રાવત ખુશી એસ. 133.08, વોરા જીયા વી. 132.48, વાળાંકી દ્રષ્ટિ પી. 132.42, પારેખ જનમ વી. 131.82, પરમાર આદિત્ય સી. 130.44, જાની નિષ્ઠા ટી. 130.44 આ તમામ વિદ્યાર્થીઓ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કર્યું હતું.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો