Parichay Talks :- 397 02-08-22 ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં એન્જિનિયરની 150 ખાલી જગ્યાની માહિતી

 ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં એન્જિનિયરની

150 ખાલી જગ્યાની ભરતી માટેની માહિતી 

• વય મર્યાદા: - ટ્રેની એન્જિનિયર માટે વધુમાં વધુ ઉંમર 28, પ્રોજેક્ટ એન્જિનિયર માટે 32 વર્ષ. એસસી, એસટી ઉમેદવારોને 5 વર્ષ, ઓબીસી ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટછાટ.

• શૈક્ષણિક યોગ્યતા :- એઆઈસીટીઈ માંથી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ચાર વર્ષનું બીએસસી એન્જિનિયરિંગ કે બીઈ કે બીટેક. (એન્જિનિયરિંગ સબ્જેક્ટ્સઃ ઇલેક્ટ્રોનિક્સ/ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન/ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન / કમ્યુનિકેશન / મિકેનિકલ / ઇલેક્ટ્રિકલ / ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ | કમ્પ્યુટર સાયન્સ /કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ, ડિગ્રીમાં ઓછામાં ઓછા 55 ટકા માર્ક્સ હોવા જરૂરી. એસસી, એસટી, દિવ્યાંગ ઉમેદવારો માટે પાસ હોવું જરૂરી.

• અનુભવ:- ટ્રેની એન્જિનિયર માટે છ મહિનાનો અનુભવ અને પ્રોજેક્ટ એન્જિનિય૨ માટે બે વર્ષનો અનુભવ માગવામાં આવ્યો છે.

• એપ્લિકેશન ફી :- જનરલ,ઇડબલ્યુએસ, ઓબીસી ઉમેદવારો એ પ્રોજેક્ટ એન્જિનિયરની પોસ્ટ માટે રૂપિયા 472 ટ્રેની એન્જિનિયરની પોસ્ટ માટે રૂપિયા 177 ફી ભરવાની રહેશે જ્યારે એસસી, એસ.ટી, દિવ્યાંગ ઉમેદવારે કોઈ ફી ભરવાની નથી.

• સેલેરી :- ટ્રેની એન્જિનિયરને શરૂઆતમાં પ્રતિમાસ રૂપિયા 30,000 જયારે પ્રોજેક્ટ એન્જિનિયરને મહિને 40,000 સુધી સેલેરી મળશે.

• પસંદગી પ્રક્રિયા:- લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ ના માધ્યમથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

• અરજી કરવાની છેલ્લી તારીખ :- 3- ઓગસ્ટ - 2022 સુધીમાં અરજી કરવાની રહેશે.

----------------------------------------------------------------------------------------------------

Translate the English

150 Vacancy Information of Engineer in Bharat Electronics Limited

• Age Limit:- Maximum age 28 for Trainee Engineer, 32 years for Project Engineer. Relaxation of 5 years for SC, ST candidates, 3 years for OBC candidates.

• Educational Qualification :- Four years BSc Engineering or BE or BTech from AICTE recognized University. (Engineering Subjects: Electronics/Electronics & Communication/Electronics & Telecommunication/Communication/Mechanical/Electrical/Electrical & Electronics | Computer Science/Computer Science Engineering, minimum 55% marks in degree. Pass required for SC, ST, Divyang candidates.

• Experience:- Six months experience is required for Trainee Engineer and two years experience for Project Engineer.

• Application Fee :- General, EWS, OBC candidates will have to pay a fee of Rs 472 for Project Engineer post and Rs 177 for Train Engineer post while SC, ST, Disabled candidates will not have to pay any fee.

• Salary :- A trainee engineer will initially get a salary of Rs 30,000 per month while a project engineer will get a salary of up to 40,000 per month.

• Selection Process:- Eligible candidates will be selected through written test and interview.

• Last date of application :- Application has to be done by 3- August - 2022.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...