Parichay Talks :- 394 2-08-22 સ્પાર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં મસાજ થેરેપિસ્ટની 104 ખાલી જગ્યા માટેની માહિતી.

 સ્પાર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં

મસાજ થેરેપિસ્ટની 104 ખાલી જગ્યા માટેની માહિતી.

• શૈક્ષણિક યોગ્યતા:-  ઉમેદવારે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 પાસ કર્યું હોવું જોઈએ. વિસ્તૃત જાણકારી ઓફિશિયલ વેબસાઇટ https://nsnis. org/ પર ઉપલબ્ધ છે.
વય મર્યાદાઃ - જનરલ કેટેગરીના ઉમેદવારોની ઉંમર

35 વર્ષથી વધુ ન હોવી જોઈએ, અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમ અનુસા૨ વય મર્યાદામાં છૂટછાટ મળશે.

• સેલીરી પસંદગી:પામનારા ઉમેદવારોને દર મહિને રૂ. 35 હજાર સુધી સેલરી મળશે.

• આ રીતે અરજી કરો: - આ જગ્યા માટે ઇચ્છુક ઉમેદવારો અરજી ફોર્મની સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ નીચેના ઇમેઇલ આઈડી પર મોકલી શકે છેઃ
recruitment.massagetherapist@gmail.com.

• અરજી કરવાની છેલ્લી તારીખ :- આ પોસ્ટ માટે ઉમેદવારો 6 ઓગસ્ટ-2022 સુધીમાં ઇ-મેઇલના માધ્યમથી અરજી કરી શકે છે.

---------------------------------------------------------------------------------------------------

Translate the English

Information for 104 vacancies of Massage Therapist in Sports Authority of India.

• Educational Qualification:- Candidate should have passed 10th standard from a recognized board. Detailed information official website https://nsnis. Available at org/


• Age Limit:- Age of General Category Candidates

Should not exceed 35 years, reserved category candidates will get relaxation in age limit as per Govt.


• Salary Selection:- Candidates who get Rs. Salary will be up to 35 thousand.


• Apply as follows:- Interested candidates can send the application form along with required documents to the following email id:

recruitment.massagetherapist@gmail.com.


• Last Date to Apply :- Candidates can apply for this post through e-mail till 6th August-2022.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...