તુમ મુજે ખુન દો, મેં તુમ્હે આઝાદી દુંગા
" જયહિન્દ " અને "ચલો દિલ્હી" આવા નારાઓ એ વિભૂતિના છે. કે જે વ્યક્તિએ હિટલરને પણ માફી માગવી હતી..
મિત્રો આપડે વાત કરી
રહયા છીએ સુભાસચંદ્રબોજની, આ મહાનાયકનિ વાતો રહસ્ય બનીને જ રહી ગય છે, એ મહાનાયક
વિષે ઘણી વાતો તમારી સામે લાવવાની કોશિષ કરી છે,સુભાષચંદ્રબોઝના
મૃત્ય વિષે આજે પણ રહસ્ય છે, તેમની મૃત્ય વિમાન દુર્ઘટનામાં થઈ કે નહિ ?, કેમ
અંગ્રેજ પણ બોજ થી ડરતા હતા, અને કેમ જર્મની રસિયા, જાપાન નેતાજીનું સન્માન સાથે
મિત્રતા કરતા હતા,
નમસ્કાર દોસ્તો હું પરિચય ટોક માંથી મહેન્દ્ર સોલંકી તમે બ્લોગના માધ્યમથી અમારી સાથે જોડાયા છો, તે માટે ધન્યવાદ. આજે સુભાષચંદ્રબોઝ વિશે અમે માહિતી આપી છે, તો આવો સુભાષચંદ્રબોઝ
વિષે જાણીએ. તમે પૂરી સ્ટોરી વાંચવાનું ભૂલશો નહીં.તેમજ પરિચય તો ને લાઈક કરો,
subscribe કરો, અને વધુમાં વધુ લોકો સુદ્ધિ શેર કરો.
૧૯૪૪માં અમેરિકી પત્રકાર લુઈ ફિશર સાથે વાત કરતાં મહાત્માગાંધીએ નેતાજીને દેશભક્તોના પણ દેશ ભક્ત કહી નવાજ્યા હતા.

૧૯૪૭ માં આપડા દેશનિ સ્વતંત્રતા દરમિયાન બ્રિટેનના પ્રધાન મંત્રી એટલી હતા, એટલી ભારત સ્વતંત્ર થયા પછી, પહેલી વખત ભારત આવ્યા હતા, તેનું સન્માન કાર્યકારી ગવરનર ફણી ભુસને કરયુ હતું, ભારતને આજાદ કરવામાં એટલી અને એંગ્રેજોને જો કોય વ્યક્તિ થી તકલીફ હતી, તો એ સુભાસ્ચંદ્ર બોજ હતા, જે એટલી એ જણાવ્યું હતું,
નેતાજી સુભાષચન્દ્રબોઝનો જન્મ જાન્યુઆરી
૨૩ ૧૮૯૭ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. તેમના પિતાનું
નામ જાનકીનાથબોઝ અને માતાનું નામ પ્રભાવતી દત હતું. અને દેશના સપુત નું નામ જેનો
જન્મ થાય છે, તેનું નામ રાખવામાં આવ્યું સુભાસચંદ્રબોજ,
બાળપણમાં, સુભાષચંદ્રબોઝ કટકમાં રૅવેન્શૉ હાઈસ્કૂલ
નામની પાઠશાળામાં ભણતા હતાં.
સુભાષચંદ્રબોઝ માતા પિતા કરતા પણ વધારે દેશને માનતા હતા, મહાવિદ્યાલયમાં અભ્યાસ
કરતા સમયે જ, અન્યાય વિરુદ્ધ અવાજ ઉપાડવાની તેમની પ્રવૃત્તિ
દેખાતી હતી. કોલકાતાની પ્રેસિડેંસી કૉલેજના અંગ્રેજ
પ્રાધ્યાપક ઓટેનનો વ્યવહાર ઠીક ન રહેતો, આ માટે સુભાષચંદ્રબોઝના
નેતૃત્વમાં મહાવિદ્યાલયમાં હડ઼તાલ કરાઈ હતી.૧૯૨૧માં ઈંગ્લેંડ
જઈ, સુભાષચંદ્રબોઝ ભારતીય
સિવિલ સેવાની પરીક્ષા પાસ કરી. પણ તેમણે અંગ્રેજ
સરકારની સેવા કરવાનો ઇન્કાર કર્યો અને રાજીનામું આપી તેઓ પાછા ભારત આવી ગયાં.
25 વર્ષની ઉંમરમાં જ સુભાષચંદ્રબોઝ ગુરૂની શોધમાં ઘરથી ભાગી હિમાલય ચાલ્યાં ગયા હતા. પણ ગુરૂની તેમની આ શોધ અસફળ રહી. પણ પછીથી
સ્વામીવિવેકાનંદનું સાહિત્ય વાંચી, સુભાષચંદ્રબોઝ તેમના
શિષ્ય બની ગયા હતાં
સુભાષચંદ્રબોઝ અંગ્રેજ ને અત્યાચાર કરતા જોય તેની જ ભાષા માં જવાબ દેતા અને આજ વાત થી તે ગાંધીજી થી અલગ પડતા હતા, ગાંધીજી આજાદી અહિંસા થી માંગતા હતા અને સુભાષચંદ્રબોઝ શામ, દામ, દંડ ભેદ કોઈ પણ રીતે આજાદી મેળવવા માંગતા હતા, પહેલી વખત ૧૯૨૧માં ૬મહિના કારાવાસ થયો. નેતાજીની તબિયત બગડી અને અંગ્રેજ સરકાર તેના મોતનું જોખમ લેવા માંગતી નહોતી, જેથી તેમને કારાવાસ માંથી છુટા કર્યા, ત્યાર બાદ સુભાષબાબુ ઇલાજ માટે ડેલહાઉઝી ગયા.
૧૯૩૨માં સુભાષબાબુને ફરી કારાવાસ થયો. ફરી તબિયત બગડી અને વૈદ્યકીય સલાહ પર સુભાષબાબુ ઇલાજ માટે યુરોપ ગયા. ૧૯૩૩ થી ૧૯૩૬ દરમિયાન સુભાષબાબુ યુરોપમાં રહ્યા. ભારત પરત ફર્યા બાદ 1938માં હરિપુરા ખાતે કૉંગ્રેસના વાર્ષિક અધિવેશન પહેલા ગાંધીજીએ કૉંગ્રેસ અધ્યક્ષપદ માટે સુભાષબાબુની પસંદગી કરી. આ કૉંગ્રેસનું ૫૧મું અધિવેશન હતું. જેમાં સુભાષબાબુનું સ્વાગત 51 બળદે ખેંચેલા રથમાં કરાયું
પોતાના અધ્યક્ષ પદના કાર્યકાળમાં સુભાષબાબૂએ યોજના આયોગની સ્થાપના કરી હતી. પંડિત જવાહરલાલનેહરૂ તેના અધ્યક્ષ હતા. ફરી સુભાસ બાબુને ગાંધીજીએ અધ્યક્સ પદ માટે પસંદ ના કર્યા, ગાઁધીજીનો વિરોધ હોવા છતા સુભાષબાબૂ 203 મતોંથી ચુટણી જીત્યાં. ગાંધીજી સાથેના મતભેદોના કારણે 29 અપ્રૈલ, 1939ના રોજ અધ્યક્ષપદે થી રાજીનામુ આપી દીધું.
નેતાજીની ખાસ આદત હતી તે દરેકની આંખોમાં ધૂળ નાખી અન્ડર ગ્રાઊંડ થઈ જતા, અને આ વાત ની તેમના ભાઈ સિવાય કોઈ ને પણ ખબર રહેતી નહિ, ગાંધીજી, નહેરુજી, તેમજ અંગ્રેજો પણ તેમને શોધી ના શકતા, ગુમ રહીને પણ આજ઼ાદ હિન્દ ફૌજ, ઇન્ડિયન આર્મી અને તેને INA પણ કહેતા જેની સ્થાપના કરી એક આંકડા મુજબ 55 હજાર સૈનિકની ભરતી કરી, અંગ્રેજોંની ફૌજ દ્વારા પકડાયેલા ભારતીય યુદ્ધબંદકોને છોડાવી સેનામાં ભરર્તી કર્યા. પૂર્વ એશિયામાં નેતાજીએ લોકોને અનેક ભાસણ દ્વારા આજ઼ાદહિન્દફૌજમાં ભરતી થવા કહયું,
નેતાજીએ આહવાન કરી સંદેશ દીધો "તુમ મુઝે
ખૂન દો, મૈં તુમ્હે
આજાદી દૂઁગા , દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે આજ઼ાદ હિન્દ ફૌજએ જાપાની સેનાના સહયોગથી ભારત પર આક્રમણ
કર્યું. પોતાની ફૌજને પ્રેરિત કરવા માટે નેતાજીએ " ચલો દિલ્લી "નો નારો દીધો . તેમજ આજ઼ાદ હિન્દ
ફ઼ૌજમાં મહિલાઓ માટે ઝાઁસી કી રાની રેજિમેંટ પણ બનાવવામાં આવી . જર્મનીમાં તેમણે ભારતીય સ્વતંત્રતા સંગઠન અને આજાદ હિંદ રેડિઓની
સ્થાપના કરી . એજ વખતે સુભાષબાબૂ, "નેતાજી" નામથી જાણીતા
થયા .અને રેડિયો મારફતે તેમની ઓળખાણ આપી હું સુભાસચંદ્રબોજ, હું જીવું છુ,
ભારતની મદદ જાપાને કરી અને 1943માં જાપાનના પ્રધાનમંત્રી જનરલ તોઝોએ તેમની
સંસદમાં જણાવ્યું કે ભારતની મદદ કરીશું, આ સાથે નેતાજીએ સ્વતંત્ર ભારતનો નકશો
તૈયાર કરી લીધો હતો. દેશમાં કાનૂની વ્યવસ્થા કેવી હશે, રૂપિયા (કરન્સી) કેવી હશે,
ગરીબોનું ઉથાન કેવી રીતે થશે, અને આવી ઘણી યોજનાઓ તૈયાર કરી લીધી હતી .
1944માં તૈયારી સાથે લડત કરવા છતા નિષ્ફળ થયા તો પણ નેતાજીએ દેશ વાસીઓને લડત
શરુ રાખવા કહયું, તેમજ નેતાજીએ દેશ થી બહાર રહી લડત શરુ રાખી, અને અંગ્રેજો
નેતાજીથી ડરતા જેથી ભારતને આજાદ કરવાની વાત કરી, 13 અપ્રિલ ૧૯૪૫ના દિવસે રશિયન
દસ્તાવેજ મુજબ હિટલરે આત્મહત્યા કરી હતી,
અમેરિકાએ 1945માં હિરાસીમા અને નાગાસાકી પર પરમાણું બોમ ફેકયા, જે સમયે નેતાજી
સિંગાપોર હતા, 16 ઔગસ્ટ 1945ના થાયલેન્ડની રાજધાની બેન્કોક પહોચ્યા, બેન્કોક આજાદ હિન્દ
ફોજનું મુખ્ય મથક હતું, ત્યાર બાદ નેતાજી એ પોતે જ નિર્ણય લઈ આગળ વધવાનું હતું,
આજાદ હિન્દ ફોજના કર્નલ હબીબુબ રહેમાને કહેલું કે જાપાન સાથે મીટીંગ કર્યા બાદ
પૂરી રાત નેતાજી સુતા નહોતા, અને બીજા દિવસે 17 ઔગસ્ટ 1945ના રોજ NIA ના પ્લેનમાં બેસી સવારે
બેન્કોકથી વિયતનામના એરપોર્ટ પર ઉતરીયા હતા, નેતાજી સાથે એ,એસ,આયર, કર્નલ
પ્રીતમસિંહ અને દેવનાથ ગુજરાનસિંહ તેમજ આબિદ હસન જેવા ઓફિસરો સાથે હતા,ત્યાં
જાપાનના લેફ્ટનન જનરલ ઇસોદાનું પ્લેન હતું,
ત્યાંથી નેતાજી જાપાનના પ્લેનમાં જવાના હતા, સાથી દારો એકલા જવા દેવા નહોતા
માંગતા, જેથી જાપાન સાથે વાત કરી કર્નલ હબીબુબ રહેમાન સાથે જવાનું નકી થયું,અને
સાંજે બને સાથે જાપાનના પ્લેનમાં નીકળ્યા,આ વાત સુધી દરેકને જાણકારી છે, ત્યાર
બાદની ઘટના (વાત) શંકાસ્પ્રદ અને એક મોટું રહસ્ય બની ગયું છે.
હવેની આગળની માહિતી અમે આપી રહયા છીએ તેનું સમર્થન હું અથવા પરિચય ટોક નથી કરતુ, આ વાત અમે કહેલી નથી ઓફીસ્યલ દસ્તાવેજો માંથી મેળવેલી માહિતી છે, એક ફાઈલમાં લખ્યું છે કે નેતાજીનું મૃત્યુ વિમાન દુર્ઘટનાથી નથી થયું, અને 1966 સુધી નેતાજી જીવિત હતા, તેવું એ ફાઈલમાં જણાવેલ છે.
એક માહિતી મુજબ હસીન મિન્હા શહેરથી નીકળેલું પ્લેન વિયતનામના તુરાનમાં ઉતરયું,
બીજા દિવસે ત્યાંથી રવાના થયું, અને બપોરે 2 વાગે તાઇવાનના તાઇપાન શહેરમાં ઉતાર્યું,
અને ત્યાંથી રવાના થયેલ KI 21 હજુ રનવેથી ઉપર
ઉડ્યું જ હતું અને ધમાકો થયો, પ્લેનનું ડાબી બાજુનું એન્જીન તૂટી અલગ થઈ ગયું
હતું, હજુ પ્લેન 30 થી 35 મીટર ઉપર ઉડ્યું હતું અને 10500 kg વજન વાળું પ્લેન જમીન
દોસ્ત થઈ ગયું, ધડાકાભેર જમીન સાથે અથડાયું, જાપાનના લેફ્ટન જનરલ નું ઘટના સ્થળેજ
મૃત્યુ થયું, લેફ્ટન કર્નલ હબીબુબ રહેમાન ને એક પગ પર ગંભીર ઇજા થઈ હતી, નેતાજી
બેઠા હતા તે જગ્યા સુધી પ્લેનનું ઇંધણ ફેલાય ગયું, અને આગ લાગી, નેતાજી આગની
લપેટમાં આવી ગયા, છતા કર્નલ રહેમાન અને નેતાજી પ્લેનમાંથી બહાર નીકળ્યા નેતાજી
ખુબજ દાજી ગયા હતા, જખમી થયા હતા, એરપોર્ટ નજીકની ડોક્ટરની ટીમેં ખુબજ મહેનત કરી
પણ નેતાજીને બચાવી ના શક્યા,અને ભારત માતાના સુપુતે પ્રાણ ત્યાગ કર્યો,
મીડિયાની ટીમને નેતાજીના ફોટો લેવા ખુબજ જરૂરી હતા, તેમ છતા 19 ઔગસ્ટ 1945ના
દિવસે કર્નલ હબીબુબ રહેમાને ફોટો લેવાની મનાઈ કરી દીધી, તેમનું કહેવું હતું કે
શબની ગરિમા જળવાય નહિ,અને મોડી રાત્રે અગ્નિસંસ્કાર કરાયું, કર્નલ રહેમાન પૂરી રાત
ત્યાજ બેઠા રહયા હતા, અને સવારે નેતાજીની અસ્તીઓ મેળવી હતી, અહી સુધીની વાત હજુ પણ
સત્ય છે કે નહિ તે ખબર નથી અને પરિચય ટોક તેનું સમર્થન નથી કરતુ, અને હજુ પણ રહસ્ય
જ બનીને રાહી ગયું છે.
હવે ફરી સત્ય ઘટનાઓ તરફ વાત કરીએ ત્યાર બાદ પણ જાપાનના એક જાસુસે આજાદ હિન્દ ફોજના
મુખ્ય બે અધિકારીઓ જેમાં કર્નલ પ્રીતમસિંહ અને દેવનાથ ને જણાવ્યું હતું કે
નેતાજીનું પ્લેન તૂટ્યું અને નેતાજીનું મૃત્યુ થયું તે વાત સાચી માનતા નહિ. બને
અધિકારીઓ ખુબજ ચિંતામાં પડી ગયા અને વિચારતા રહી ગયા, ત્યાર બાદ ખુબજ વિવાદ શરુ
થયો,અને તે સમયના અંગ્રેજ વાઈસ રોય ફિલ્ડ માર્શલ વિવેલ તેની ડાયરીમાં લખ્યું હતું
કે જાપાનીઓ એ નેતાજીની મૃત્યુની ખબર આપી તે મને સાચી નથી લાગતી, તેમજ આ સમયે નેતાજીના
મૃત્યુની તપાસ ભારતને બદલે બ્રિટેન અને અમેરિકામાં શરુ હતી, સીકાગોના ત્રિવેણ
ન્યુઝના પત્રકાર આલ્ફેડ વેગે પત્રકાર પરિષદમાં નહેરુજીને કહેલું કે તેમણે નેતાજીને
જોયા હતા, અને ત્યાર બાદ દિલ્હીમાં IB દ્વારા તપાસ શરુ કરવામાં આવી,અને IB ને પણ
તપાસ દરમિયાન કશુ જ મળ્યું નહિ, અંગ્રેજો એ અમેરિકા પાસે મદદ માંગી અને અમેરિકા
જાસુસી વિભાગે જવાબ આપ્યો કે તાઈપેનમાં કોઈ વિમાન દુર્ઘટના થય જ નહોતી, વિમાન દુર્ઘટનાના
કોઈ પુરાવા મળ્યા જ નથી,અને IB ને ઘણી વખત નેતાજી રસિયામાં છે તેવા સંકેત મળ્યા
હતા,પરંતુ તે પકડી શક્યા નહોતા,
ભારતની વાત કરીએ તો સન 1955માં અને 1970 એમ બે કમીશનની તપાસ માટે રચના કરાઈ,
અને તે કમીશને પણ નેતાજીની પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થયાની વાત સાચી માની લીધી,અને
આ બને કમીશન પર સવાલો થયા,ત્યાર બાદ પ્રણવ મુખર્જી કમીશનની નિમણુક થઈ, તપાસમાં
મુખર્જી કમીશન ઘટના સ્થળે જઈ તપાસ કરી અને કહયું કે 1945માં આવી કોઈ વિમાન
દુર્ઘટના તાઈપાનમાં થય જ નથી અને નેતાજીનું મૃત્યુ થયુ જ નથી, આ ઘટનામાં ઘણી વાતો
છુપાવામાં આવી છે,
ત્યાર બાદ નેપાળ થી ભગવાનજી નામના સાધુ ઉતરપ્રદેશના લખનવમાં રહેવા લાગ્યા છે,
ઈટાવાના પૂર્વ રાજવી સુરેન્દ્રસિંહ સિવાય સાધુને કોઈ ઓળખતું નહોતું,એક દિવસ સાધુને
ચશ્માં કાઢવવા એક દુકાનમાં જાય છે, અને ચશ્માં પહેરવા જતા મોઢું ખોલે છે, તો ત્યાં
ઉભેલા વ્યક્તિ માંથી તેને ઓળખી જાય છે, અને બીજા ઉભેલા લોકો સાથે બધા નેતાજીના
પગમાં પડે છે, પણ નેતાજી અને સુરેન્દ્રસિંહ ત્યાંથી ફટાફટ નીકળી જાય છે, ત્યાર બાદ
1962માં સાધુજી પવિત્ર રોયને મળ્યા હતા, રોયનું કહેવું હતું કે દાઢી વધેલી હતી, પણ
અવાજ અને ચહેરાથી તે સુભાસચંદ્રબોજ જ લગતા હતા, આ સાધુનું મૃત્યુ થાય છે, તે
ઉપરાંત નેતાજીના હેન્ડરાઈટીંગ એક્ષ્પર્ટ બિલાલ એક ફોરેન એક્સપર્ટ હતા, તેમને
ખાત્રી પૂર્વક કહયું હતું કે ગુમનામ બાબા એટલે (સાધુ) અને સુભાસચંદ્રબોજ બને ના
460 લખાણ અંગ્રેજી અને બંગાળી અક્ષરોના ફોટોની તપાસ કરતા જણાવ્યું હતું કે બનેના
અક્ષર એક જ છે, ત્યાર બાદ 16 સપ્ટેમ્બર 1985માં સાધુજી ગુમનામ બાબાનું અવસાન થાય
છે, આ સાથે જ ઘણા બધા રહસ્યો દફન થઈ ગયા.
સુભાષચંદ્રબોઝ વિશેની વિશેષ માહિતી આપવાની અમે કોશિષ કરી છે. તો
આ માહિતી વધુમાં વધુ લોકો સુંધી શેર કરજો અને અમાણી સાથે જોડાયેલા રહેવા તેમજ બ્લોગને સબ્સક્રાઈબ કરવા વિનંતી.
----------------------------------------------------------------------------------------------
Translate the English
You kill me, I will give you freedom
Such slogans as "Jayhind" and "Chalo Delhi" are of great importance. The man who even apologized to Hitler.
Friends, we are talking about Subhash Chandra Bose, the story of this great hero has remained a mystery, he has tried to bring many stories about the great hero in front of you, there is a mystery even today about the death of Subhash Chandra Bose, whether his death happened in a plane crash or not? Afraid of burdens, and why Germany, Russia, Japan befriended Netaji with honor,
Hello friends, I am Mahendra Solanki from Parichay Talk. Thank you for joining us through this blog. Today we have given information about Subhash Chandra Bose, so let us know about Subhash Chandra Bose. Don't forget to read the full story. Like, subscribe, and share with as many people as you can.
Speaking to American journalist Louis Fischer on the 19th, Mahatma Gandhi called Netaji a patriot of patriots.
Netaji's contribution and influence was so great that if Netaji had been in India at that time, India would have been a united nation and India would not have been divided. Gandhiji himself admitted this.
This is the first time that Prime Minister of the United Kingdom has visited India during the independence of India. There were, so to speak,
Netaji Subhash Chandra Bose was born on January 19 in Cuttack, Orissa. His father's name was Janakinathbose and mother's name was Prabhavati Dutt. And the name of the grandson of the country who is born, was named Subhash Chandra Boj,
As a child, Subhash Chandra Bose attended Ravenshaw High School in Cuttack.
Subhash Chandra Bose believed in the country even more than his parents, and while studying in college, his activity of raising voice against injustice was evident. Otten, an English professor at Presidency College, Kolkata, was not well behaved, for which a strike was called in the college under the leadership of Subhash Chandra Bose. But he refused to serve the British government and resigned and returned to India.
At the age of 25, Subhash Chandra Bose ran away from home to the Himalayas in search of Guru. But his search for Jupiter failed. But after reading Swami Vivekananda's literature, Subhash Chandra Bose became his disciple.
In his public life, Subhash Babu spent a total of eleven / twelve years in prison.
Subhash Chandra Bose responds in his own language to Joy when he oppresses the English and this is what separated him from Gandhiji. Gandhiji wanted independence from non-violence and Subhash Chandra Bose wanted freedom in any way. Was born. Netaji's health deteriorated and the British government did not want to risk his death, so they released him from prison, after which Subhash Babu went to Dalhousie for treatment.
On the 19th, Subhash Babu was again imprisoned. Again his health deteriorated and on medical advice Subhash Babu went to Europe for treatment. Subhash Babu stayed in Europe from 19th to 19th. After returning to India, Gandhiji selected Subhash Babu for the post of Congress President before the annual session of the Congress at Haripura in 1938. This was the 41st session of the Congress. In which Subhash Babu was welcomed in a chariot drawn by 51 oxen
During his tenure as Chairman, Subhash Babu established the Planning Commission. Pandit Jawaharlal Nehru was its chairman. Again Gandhiji did not select Subhash Babu for the post of President, despite the opposition of Gandhiji, Subhash Babu won the election by 203 votes. Due to differences with Gandhiji, he resigned from the presidency on April 29, 1939.
Netaji had a special habit of throwing dust in everyone's eyes and going underground, and no one but his brother knew about this, Gandhiji, Nehruji, as well as the British could not find him, even though he was missing, the Indian Army, the Indian Army and Also known as INA, which he founded, he recruited 55,000 soldiers according to a statistic, released Indian prisoners of war captured by the British army and enlisted in the army. In East Asia, Netaji, through a series of speeches, called on the people to enlist in the Indian Army.
Netaji invoked the message "You kill me, I will give you freedom, during the Second World War, the Azad Hind Army invaded India with the help of the Japanese army. The Zanzibar Ki Rani Regiment was also formed. In Germany, he founded the Indian Independence Organization and Azad Hind Radio. At the same time, Subhash Babu became known as "Netaji".
India helped Japan, and in 1943, the Prime Minister of Japan, General Tozo, stated in his Parliament that he would help India, with Netaji drawing a map of independent India. What will be the legal system in the country, what will be the rupee (currency), how will the upliftment of the poor, and many such plans were prepared.
Despite failing to fight with readiness in 1944, Netaji told his countrymen to continue the fight, and Netaji stayed out of the country, and the British, fearing Netaji, talked of liberating India. According to Russian documents, Hitler committed suicide on 13 April 19 , The United States dropped atomic bombs on Hirasima and Nagasaki in 1945, when Netaji was in Singapore, reached Bangkok, the Thai capital, on August 16, 1945, Bangkok was the headquarters of the Azad Hind Army, after which Netaji had to decide for himself what to do. It is said that Netaji did not sleep all night after meeting with Japan, and the next day on 17 August 1945 he boarded a NIA plane and landed at Vietnam airport from Bangkok in the morning, accompanied by officers like A, S, Eyre, Colonel Pritam Singh and Devnath Gujran Singh and Abid Hassan. Accompanied by, there was the plane of Lieutenant General Isoda of Japan, From there, Netaji was to board a plane to Japan. Comrade Dara did not want to be left alone, so he talked to Japan and decided to go with Colonel Habibbub Rahman. And has become a big mystery. The further information we are giving now is not confirmed by me or the introduction talk, this is not what we have said, it is information obtained from official documents, it is written in a file that Netaji did not die in a plane crash, and Netaji was alive till 1966. Stated. According to a source, the plane left Hussein Minha city and landed in Turan, Vietnam, the next day, and landed in Taiwan city, Taiwan at 2 pm, and the KI 21, which had departed from there, was still flying over the runway and exploded, leaving the plane's left engine broken. Gone, still the plane flew 30 to 35 meters and the plane weighing 10500 kg crashed to the ground, the explosion hit the ground, the lieutenant general of Japan died on the spot, lieutenant colonel Habibub Rahman was seriously injured on one leg, The plane's fuel spilled to the place where Netaji was sitting, and a fire broke out, Netaji was engulfed in flames, but Colonel Rahman and Netaji got out of the plane, Netaji was badly injured Shakya, and Mother India's Suput died, The media team urgently needed to take a photo of Netaji, but on 19 August 1945, Colonel Habib Rahman was denied a photo, saying that the dignity of the corpse was not maintained, and cremated late at night. Colonel Rahman stayed up all night, and in the morning Netaji's assets were obtained, so far it is not known whether the statement is true or not and Parichay Talk does not support it, and it is still a mystery. Now let's talk again about the true events. Even after this, a Japanese spy told the two chief officers of the Azad Hind Army, including Colonel Pritam Singh and Devnath, that Netaji's plane crashed and Netaji died. The two officers became very anxious and kept thinking, after which a great deal of controversy ensued, and the then English Viceroy Field Marshal Vivel wrote in his diary that he did not think it was true that the Japanese had informed him of Netaji's death, as well as the investigation into Netaji's death at this time. Instead of India, it started in Britain and America, Alfed Vege, a reporter for the Triven News in Chicago, told Nehruji at a press conference that he had seen Netaji, and then an investigation was launched by the IB in Delhi, and the IB also found nothing during the investigation. The U.S. intelligence service has denied the allegations in a statement issued Friday stating "Similar, baseless allegations concerning Russia's intelligence have been made more than once. As far as India is concerned, two commissions were set up in 1955 and 1970 to investigate the death of Netaji in a plane crash. He went to the spot and said that no such plane crash had taken place in Taipan in 1945 and that Netaji had not died.
After that, a monk named Bhagwanji from Nepal started living in Lucknow, Uttar Pradesh. No one knew the monk except Surendrasinh, the former prince of Etawah. Netaji and Surendrasinh quickly get out of there, and then in 1962, Sadhuji met Pavitra Roy. The monk dies, in addition to Netaji's handwriting expert Bilal being a foreign expert, he was convinced that the anonymous Baba means (monk) and Subhash Chandra Boj Bane's 460 text while examining the photo of English and Bengali characters said that the two characters are the same. Then on 16th September 1985, Sadhuji Gumnam Baba passed away and many secrets were buried. We have tried to give special information about Subhash Chandra Bose. So please share this information with as many people as possible and stay connected with us as well as subscribe to the blog.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો